Moral Tales of Akbar Birbal in Gujarati (અકબર બીરબલની નૈતિ

ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર 'મહાન'ના દરબારમાં જે નવરત્ન હતા, એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી, બુદ્ધિમાની અને ચતુરાઈના કારણે બીરબલ બાદશાહ અકબરનો સૌથી વધારે વિશ્વાસપાત્ર સભાસદ હતો. અકબર બાદશાહ તરફથી બીરબલને મળતા અથાગ માન-સન્માનને જોઈને અન્ય સભાસદ મનોમન ઈર્ષ્યા કરતા હતા, આથી તેઓ હંમેશાં એમને નીચા બતાવવા માટે હંમેશાં કંઈક ને કંઈક ચાલ ચાલતા રહેતા હતા. જ્યારે બીરબđ
Descrierea produsului

Detaliile produsului